આથી હું બાંયેધારી આપુ છુ કે ,ઓનલાઇન વ્હીલટેક્ષ ભરવા માટે રજીસ્ટ્રશનની જે વિગતો ભરેલ છે ,તે સંપૂર્ણપણે સાચી છે. તેમજ વ્હીલટેક્ષ ભરવામાં પુરેપુરી તકેદારી રાખવામાં આવશે . વ્હીલટેક્ષની રકમ તથા અન્ય આનુસાંગિક વિગતો ભરવામાં કોઈપણ જાતની વિસંગતતા જણાશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે તેમજ આ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય મને બંધનકર્તા રહેશે.
OK